Saturday 28 April 2012

શિક્ષક સેવાકાલીન તાલીમ



બ્લોક લેવલની શિક્ષક સેવાકાલીન તાલીમમાં સી.આર.સી.બલદાણા,તા-બાવળા ખાતે NCF વિષે સમજાવતા તજજ્ઞ શ્રી ધર્મેન્દ્રસિંહ વણાર અને ચર્ચામાં ભાગ લઇ રહેલ સી.આર.સી.બલદાણા,મેટાલ અને આદરોડાના ધો-6 થી 8 ના શિક્ષકો.

1 comment:

  1. Very good site.

    ગુજરાત માં એવા શિક્ષકો ની જરૂર છે કે જે હિન્દી ગુજરાતી લિપિ માં લખવા નું પ્રોત્તસાહાન આપે.
    પ્રાથમિક શાળા ઓ માં કેટલા વિષયો હિન્દી માં શિખવાડવા માં આવેછે? તે જણાવશો.

    (3)ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
    ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.
    http://kenpatel.wordpress.com/

    ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં !http://saralhindi.wordpress.com/

    ReplyDelete